ત્રણ સમતલો $P_{1}: 3x + 15y + 21z = 9$; $P_{2}: x - 3y - z = 5$; અને $P_{3}: 2x + 10y + 14z = 5$ ધ્યાનમાં લો. તો,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $P_{1}$ અને $P_{2}$ સમાંતર છે
  • B
    $P_{1}$ અને $P_{3}$ સમાંતર છે
  • C
    $P_{2}$ અને $P_{3}$ સમાંતર છે
  • D
    $P_{1}, P_{2}$ અને $P_{3}$ બધા સમાંતર છે

Explore More

Similar Questions

એક ચલ સમતલ ઉગમબિંદુથી $6$ એકમ અંતરે છે. જો તે યામ અક્ષોને $A, B$ અને $C$ માં મળે છે, તો $\triangle ABC$ ના મધ્યકેન્દ્રના બિંદુપથનું સમીકરણ શું છે?

સમતલ $x - 2y + 2z = 5$ ને સમાંતર અને બિંદુ $(1, 2, 3)$ થી $1$ એકમ અંતરે આવેલા સમતલનું સમીકરણ શોધો.

ધારો કે બિંદુઓ $A(1, 2, 0)$,$B(1, 4, 1)$ અને $C(0, 5, 1)$ માંથી પસાર થતા સમતલમાં બિંદુ $P(1, 2, 6)$ નું પ્રતિબિંબ $Q(\alpha, \beta, \gamma)$ છે. તો $(\alpha^2 + \beta^2 + \gamma^2)$ ની કિંમત શોધો :

એક સમતલ બિંદુઓ $(1, 2, 3)$ અને $(-3, 4, 5)$ ને જોડતા રેખાખંડને કાટખૂણે દુભાગે છે. તો આ સમતલ કયા બિંદુમાંથી પસાર થાય છે?

આપેલ બિંદુઓ $A(3, 2, -1)$ અને $B(1, 4, 3)$ માટે,રેખાખંડ $AB$ ને લંબદ્વિભાજક સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo